FB Status Categories

Greetings Pictures

pages:1 2 3 4 5first prev · next last
Showing 17 to 24 (of 483)
Share as : Status
#રૂપ_ગમે_તેટલું_સુંદર_હોય... #તેનો_પડછાયો_હમેશા_કાળો_જ_હોય_છે..
pixit
Shared No:2
Share as : Status
#ક્યાંક_તો_કોઈને_મારી_જરૂર_હશે, #એટલેજ_મને_બનાવવાની_એણે_મહેનત_કરી_હશે....
pixit
Shared No:1
Share as : Status
#દુનિયાની_નજરમાં_થોડું_પથ્થર_બનતા_શીખી_લો_સાહેબ.. #મીણ_જેવું_હ્રદય_લઈને_ફરશો_તો_લોકો_બાળતાજ_રહેશે....
pixit
Shared No:4
Share as : Status
#તક_તો_સાવ_મફત_માં_મળે_છે... #જો_ચૂકી_જાઓ_તો_જ_મોંઘી_પડે_છે..
pixit
Shared No:3
Share as : Status
આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે, હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!
pixit
Shared No:2
Share as : Status
આતો સમય ખરાબ ચાલે છે બાકી … ગરમી થાતી ને ત્યારે ફુક મારવા માટે પણ છોકરીઓ રાખતા હો 😎😎😎
pixit
Shared No:116
Share as : Status
એક દિવસ મારી ભૂરી ગીત ગાતી તી આતા ક્યાં ખંડાલા... થોડી વાર પછી મે ગાવા નુ ચાલુ કર્યું, આતી ક્યા ધોરાજી... તો મને કે આ ગીત આમ નથી... મે કીધું ગાંડી આપડું બજેટ ધોરાજી સુધી નુ જ છે... . . હજી દાંત કાઢે છે.... (•_•) (•_•)
pixit
Shared No:86
Share as : Status
પૈસા અમથા નથી મળતા નોકરી મા સાહેબ, કંપની ખુશીઓ ના સોદો કરે છે બદલા મા...
pixit
Shared No:72
pages:1 2 3 4 5first prev · next last
Showing 17 to 24 (of 483)
gujarati font status for whatsapp , gujarati font status for facebook , gujarati status for fb , gujarati msg status for faceboook , gujarati msg status for fb , gujarati fonts text for facebook status , gujarati status for whatsapp , gujarati fonts status in fb , gujarati fonts msg status for wbhatsapp group , gujarati fonts text msg for facebook page, gujarati font text sms for whatsapp status