FB Status Categories

Greetings Pictures

pages:2 3 4 5 6first prev · next last
Showing 25 to 32 (of 483)
Share as : Status
પ્રેમ ના 'હીસાબો' ને શું કરવા સાહેબ ? જ્યારે પ્રેમ જ 'બે-હીસાબ' કર્યો હોય...!!!
pixit
Shared No:109
Share as : Status
ઘણા લોકો માટે, હુ સારો નથી હોતો, તમે જ કહો ક્યો એવો દરિયો છે, જે ખારો નથી હોતો!
pixit
Shared No:125
Share as : Status
કેમ ઉકેલું આ જિંદગીનાં અઘરા સવાલો ને, હજી કંઈ ભણ્યો પણ નથી ને પરીક્ષા આવી ગઈ.
pixit
Shared No:55
Share as : Status
તારી આંખના આંસુઓ ને હું હેક કરી નાખું, બસ તું તારી મુસ્કાન નો પાસવર્ડ આપી દે.
pixit
Shared No:86
Share as : Status
મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ..
pixit
Shared No:65
Share as : Status
સમય સૌથી બળવાન છે. કાલે જેના હવાઈ જહાજ ઉડતા હતા તેની પાસે આજે પાસપોર્ટ નથી.
pixit
Shared No:13
Share as : Status
ભરોસો એ સ્ટીકર જેવો છે, એક વાર ઉખડી જાય પછી પહેલા જેવો નથી રહેતો
pixit
Shared No:37
Share as : Status
તને જોઇને મારી આખો DSLR થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.
pixit
Shared No:19
pages:2 3 4 5 6first prev · next last
Showing 25 to 32 (of 483)
gujarati font status for whatsapp , gujarati font status for facebook , gujarati status for fb , gujarati msg status for faceboook , gujarati msg status for fb , gujarati fonts text for facebook status , gujarati status for whatsapp , gujarati fonts status in fb , gujarati fonts msg status for wbhatsapp group , gujarati fonts text msg for facebook page, gujarati font text sms for whatsapp status