FB Status Categories

Greetings Pictures

pages:1 2 3 4 5first prev · next last
Showing 1 to 8 (of 483)
Share as : Status
બે લોકો ની વચ્ચે વિખરાયેલા સપના હોય પણ વિખરાયેલુ જીવન ક્યારે ન હોવું જોઈએ...
pixit
Shared No:4
Share as : Status
તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો હતો... મદદ કરવા નહીં તને સાથ દેવા નહીંતર મનેય કયાં તરતા આવડે છે..
pixit
Shared No:11
Share as : Status
આતો_ખાલી_વાત_છે* 😉 *જિંદગી ની અમુક ક્ષણ વ્યર્થ લાગી... જ્યારે જાણીતો અવાજ બોલ્યો "Wrong number"*
pixit
Shared No:10
Share as : Status
વહેમ હતો કે આખો બગીચો આપણો છે, વાવાઝોડા પછી ખબર પડી કે, સુકા પાંદડા પર પણ હક પવન નો છે. #Believe...
pixit
Shared No:14
Share as : Status
ખાલી ચડે ત્યારે *"પગ"* નું મહત્વ સમજાય, અને ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું મહત્વ સમજાય.
pixit
Shared No:10
Share as : Status
#પહેલો_પ્રેમ_પહેલો_વરસાદ_અને #તારી_યાદો_કદી_ના_ભુલાય #કદી_નહિ_ભુલાય
pixit
Shared No:6
Share as : Status
#કેમ_બધાં_ચૂપચાપ_છો...?? #Girlfriend_આજે_રાખડી_બાંધી_ગઈ_કે_શું....??
pixit
Shared No:3
Share as : Status
#એક_ગમતું_જણ_મળ્યું... #જેની_સાથે_મન_મળ્યું.. #ખબર_પણ_ના_પડી... #કયા_જનમનું_સગપણ_મળ્યું...
pixit
Shared No:16
pages:1 2 3 4 5first prev · next last
Showing 1 to 8 (of 483)
gujarati font status for whatsapp , gujarati font status for facebook , gujarati status for fb , gujarati msg status for faceboook , gujarati msg status for fb , gujarati fonts text for facebook status , gujarati status for whatsapp , gujarati fonts status in fb , gujarati fonts msg status for wbhatsapp group , gujarati fonts text msg for facebook page, gujarati font text sms for whatsapp status