FB Status Categories

Greetings Pictures

pages:1 2 3first prev · next last
Showing 1 to 8 (of 21)
Share as : Status
પ્રેમ મા મીઠી વેદના મળી છે,એ બહુ છે… સ્વપ્નો ને નવી દિશા મળી છે,એ બહુ છે… પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી... પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે... હેપ્પી વેલેન્ટાઇન ડે... મિત્રો
pixit
Shared No:0
Share as : Status
ફૂલને પૂછવામાં આવ્યું- તે તો બસ ખુશ્બુ જ આપ્યા કરી છે તેમાં તને શું મળ્યું..? ફૂલે કહ્યું- આપીને લેવું તે વેપાર છે,જે આપીને કઈ ના માગે તે જ “પ્યાર” છે. વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
Share as : Status
નજરને નજર મળીને પ્રેમ થઈ ગયો, જે દિલને વર્ષો સુધી સાચવ્યુ તેને એ ક્ષણમાં લઈ ગઈ !!! બી માય વેલેંટાઈન વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
Share as : Status
જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંતના રંગમાં, વેરાય છે ખુશ્બુ વાતાવરણમાં તેમ તું પણ જો આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા પ્રેમમાં. વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
Share as : Status
પ્રેમમાં કોઈ પડતું નથી પ્રેમતો ઉપર ઉઠાવે છે, જેવી તેવી વ્યક્તિને પણ પ્રેમ માણસ બનાવે છે. વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
Share as : Status
થોડો થોડો કરીને સમય જતો રહેશે, એક દિવસ પછી વેલેન્ટાઇન ડે આવી જશે, હજી પણ સમય છે ક્યાંક લફડું કરી લ્યો, નહિ તો આ વખતે પણ વેલેન્ટાઇન ડે બેકાર જશે. વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
Share as : Status
તારા નામ ને હોઠો પર સજાયુ છે મેં, તારા રુહને દિલમાં મારા વસાવ્યું છે મેં, દુનિયા તને શોધતા શોધતા પાગલ થઇ જશે… દિલમાં એવા સ્થાને છુપાવી છે મેં. વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
Share as : Status
સંબંધો બને છે જીવનને વિતાવવા માટે અમે અમારું અસ્તિત્વ મીટાવી દઈશું આ સંબંધને નિભાવવા માટે, મળવાનું નસીબ તો ભાગ્યમાં ક્યાંથી હોય, લ્યો આ એસએમએસ કરીએ છીએ આપને અમારી યાદ અપાવવા માટે. વેલેંટાઈન દિવસની ખુબ ખુબ શુભકામના…
pixit
Shared No:0
pages:1 2 3first prev · next last
Showing 1 to 8 (of 21)
valentine Gujarati Status , Whatsapp Status on Two Line Status for valentine day special , Valentines day Gujarati Quotes and love Shayari. Gujarati Facebook Status. Whatsapp Status Messages Quotes Dp , Gujarati Valentine Day Message, Top Happy Valentines Day Gujarati Status for Whatsapp Facebook,Gujarati Status Shayari SMS ,Happy Valentines Day 2018 SMS Messages in Gujarati Language ,Happy Valentines Day 2018,Best Wishes in Gujarati,Valentine Day ,valentines day sms in Gujarati Pyar,love and prem message ,Valentine Day SMS 2018, Valentine Messages, Valentine Day Shayari